فریز بُک

ur ‫ممالک اور زبانیں‬   »   gu દેશો અને ભાષાઓ

‫5 [پانچ]‬

‫ممالک اور زبانیں‬

‫ممالک اور زبانیں‬

5 [પાંચ]

5 [Pān̄ca]

દેશો અને ભાષાઓ

dēśō anē bhāṣāō

منتخب کریں کہ آپ کس طرح ترجمہ دیکھنا چاہتے ہیں:   
اردو گجراتی چالو کریں مزید
‫جون لندن کا رہنے والا ہے-‬ જોન લંડનનો છે. જોન લંડનનો છે. 1
jōna----ḍ-na-- ---. jōna laṇḍananō chē.
‫لندن برطانیہ میں ہے-‬ લંડન ગ્રેટ બ્રિટનમાં છે. લંડન ગ્રેટ બ્રિટનમાં છે. 1
L---an---r-----------māṁ--h-. Laṇḍana grēṭa briṭanamāṁ chē.
‫وہ انگریزی بولتا ہے-‬ તે અંગ્રેજી બોલે છે. તે અંગ્રેજી બોલે છે. 1
T--aṅ--ēj- -ōl--chē. Tē aṅgrējī bōlē chē.
‫ماریہ میڈرڈ کی رہنے والی ہے-‬ મારિયા મેડ્રિડની છે. મારિયા મેડ્રિડની છે. 1
M-riy- mē---ḍ--ī c-ē. Māriyā mēḍriḍanī chē.
‫میڈرڈ اسپین میں ہے-‬ મેડ્રિડ સ્પેનમાં છે. મેડ્રિડ સ્પેનમાં છે. 1
Mēḍriḍ--spē---āṁ-chē. Mēḍriḍa spēnamāṁ chē.
‫وہ اسپینش / ہسپانوی بولتی ہے-‬ તે સ્પેનિશ બોલે છે. તે સ્પેનિશ બોલે છે. 1
T---p-n--- --l- -hē. Tē spēniśa bōlē chē.
‫پیٹر اور مارتھا برلن کے رہنے والے ہیں-‬ પીટર અને માર્થા બર્લિનના છે. પીટર અને માર્થા બર્લિનના છે. 1
Pī-a----n- mār-h-----l-nanā----. Pīṭara anē mārthā barlinanā chē.
‫برلن جرمنی میں ہے-‬ બર્લિન જર્મનીમાં છે. બર્લિન જર્મનીમાં છે. 1
B-rlin----rm-nīm-ṁ --ē. Barlina jarmanīmāṁ chē.
‫کیا تم دونوں جرمن بولتے ہو؟‬ શું તમે બંને જર્મન બોલો છો? શું તમે બંને જર્મન બોલો છો? 1
Ś-ṁ--am- b-n-- ------a b--- c-ō? Śuṁ tamē bannē jarmana bōlō chō?
‫لندن دارلخلافہ ہے-‬ લંડન રાજધાની છે. લંડન રાજધાની છે. 1
Laṇ-a-- -āj--h-n- c-ē. Laṇḍana rājadhānī chē.
‫میڈرڈ اور برلن بھی دارلخلافہ ہیں-‬ મેડ્રિડ અને બર્લિન પણ રાજધાની છે. મેડ્રિડ અને બર્લિન પણ રાજધાની છે. 1
Mēḍ------n----rlina p--a-rāj-d---ī--hē. Mēḍriḍa anē barlina paṇa rājadhānī chē.
‫دارلخلافہ بڑے اور شورزدہ ہوتے ہیں-‬ રાજધાનીઓ મોટી અને ઘોંઘાટીયા છે. રાજધાનીઓ મોટી અને ઘોંઘાટીયા છે. 1
Rā----ā----m-ṭī a---g-ōṅ-hā-īyā ch-. Rājadhānīō mōṭī anē ghōṅghāṭīyā chē.
‫فرانس یورپ میں ہے-‬ ફ્રાન્સ યુરોપમાં છે. ફ્રાન્સ યુરોપમાં છે. 1
P--ā-sa-yur-------chē. Phrānsa yurōpamāṁ chē.
‫مصر افریقہ میں ہے-‬ ઇજિપ્ત આફ્રિકામાં છે. ઇજિપ્ત આફ્રિકામાં છે. 1
Ij-pta -p-r----āṁ --ē. Ijipta āphrikāmāṁ chē.
‫جاپان ایشیا میں ہے-‬ જાપાન એશિયામાં છે. જાપાન એશિયામાં છે. 1
Jāp-na -ś-y--āṁ -h-. Jāpāna ēśiyāmāṁ chē.
‫کینیڈا شمالی امریکا میں ہے-‬ કેનેડા ઉત્તર અમેરિકામાં છે. કેનેડા ઉત્તર અમેરિકામાં છે. 1
Kē--ḍā ---a-- --ēr-k---- ---. Kēnēḍā uttara amērikāmāṁ chē.
‫پاناما سینٹرل امریکا میں ہے-‬ પનામા મધ્ય અમેરિકામાં છે. પનામા મધ્ય અમેરિકામાં છે. 1
P-n-mā-madhy---------m---chē. Panāmā madhya amērikāmāṁ chē.
‫برازیل جنوبی امریکا میں ہے-‬ બ્રાઝિલ દક્ષિણ અમેરિકામાં છે. બ્રાઝિલ દક્ષિણ અમેરિકામાં છે. 1
B--j---a d-kṣ-ṇ- -m---k--ā- chē. Brājhila dakṣiṇa amērikāmāṁ chē.

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -