د جملې کتاب

ps پرون نن سبا   »   gu ગઈકાલે આજે આવતીકાલે

10 [ لس ]

پرون نن سبا

پرون نن سبا

10 [દસ]

10 [Dasa]

ગઈકાલે આજે આવતીકાલે

gaīkālē ājē āvatīkālē

غوره کړئ چې تاسو څنګه غواړئ ژباړه وګورئ:   
Pashto Gujarati لوبه وکړئ نور
پرون شنبه وه. ગઈકાલે શનિવાર હતો. ગઈકાલે શનિવાર હતો. 1
gaīk-lē--an----a-h--ō. gaīkālē śanivāra hatō.
پرون زه په سینما کې وم. ગઈકાલે હું ફિલ્મોમાં હતો. ગઈકાલે હું ફિલ્મોમાં હતો. 1
Gaīkāl- hu----ilm--ā- hatō. Gaīkālē huṁ philmōmāṁ hatō.
فلم ډېر په زړه پورې و. ફિલ્મ રસપ્રદ હતી. ફિલ્મ રસપ્રદ હતી. 1
P--l----asapra-- -a--. Philma rasaprada hatī.
نن یکشنبه ده. આજે રવિવાર છે. આજે રવિવાર છે. 1
Ājē rav-vāra-chē. Ājē ravivāra chē.
نن ورځ زه کار نه کوم. આજે હું કામ કરતો નથી. આજે હું કામ કરતો નથી. 1
Ājē-h-ṁ-------ar------t-ī. Ājē huṁ kāma karatō nathī.
زه په کور کې پاتې کیږم. હું ઘેર રહું છું. હું ઘેર રહું છું. 1
H-ṁ--h-ra ra--ṁ c-u-. Huṁ ghēra rahuṁ chuṁ.
سبا دوشنبه ده. આવતીકાલે સોમવાર છે. આવતીકાલે સોમવાર છે. 1
Ā-------ē s-mavā-- -h-. Āvatīkālē sōmavāra chē.
زه به سبا بیرته کار کوم. હું કાલે કામ પર પાછો આવીશ. હું કાલે કામ પર પાછો આવીશ. 1
Hu--k-l- --m- -a-a pā--- āvīśa. Huṁ kālē kāma para pāchō āvīśa.
زه په دفتر کې کار کوم. હું ઓફિસમાં કામ કરું છું. હું ઓફિસમાં કામ કરું છું. 1
Huṁ---his-mā--k-m- -aruṁ ----. Huṁ ōphisamāṁ kāma karuṁ chuṁ.
دا څوک ده؟ આ કોણ છે? આ કોણ છે? 1
Ā----a--h-? Ā kōṇa chē?
دا پیټر دی. આ પીટર છે. આ પીટર છે. 1
Ā pīṭ--- -h-. Ā pīṭara chē.
پیټ یو زده کونکی دی. પીટ એક વિદ્યાર્થી છે. પીટ એક વિદ્યાર્થી છે. 1
P-ṭa -k- vi---rth---hē. Pīṭa ēka vidyārthī chē.
دا څوک ده؟ આ કોણ છે? આ કોણ છે? 1
Ā -ō-a-c-ē? Ā kōṇa chē?
دا مارتا ده. આ માર્થા છે. આ માર્થા છે. 1
Ā--ārt---c-ē. Ā mārthā chē.
مارتا یوه منشي ده. માર્થા સેક્રેટરી છે. માર્થા સેક્રેટરી છે. 1
Mārth---ē-r-ṭ--ī ---. Mārthā sēkrēṭarī chē.
پیټر او مارتا ملګري دي. પીટર અને માર્થા મિત્રો છે. પીટર અને માર્થા મિત્રો છે. 1
P-ṭa-a-an--mār--------ō----. Pīṭara anē mārthā mitrō chē.
پیټر د مارتا ملګری دی. પીટર માર્થાનો બોયફ્રેન્ડ છે. પીટર માર્થાનો બોયફ્રેન્ડ છે. 1
Pīṭa-a mārt-ā-- b----hr---a -hē. Pīṭara mārthānō bōyaphrēnḍa chē.
مارتا د پیټر ملګرې ده. માર્થા પીટરની ગર્લફ્રેન્ડ છે. માર્થા પીટરની ગર્લફ્રેન્ડ છે. 1
M-rt---pī-a---- g--la--r---a-c--. Mārthā pīṭaranī garlaphrēnḍa chē.

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -