د جملې کتاب

ps کاروبارونه   »   gu વ્યવસાયો

53 [ درې پنځوس ]

کاروبارونه

کاروبارونه

53 [ત્રેપન]

53 [Trēpana]

વ્યવસાયો

vyavasāyō

غوره کړئ چې تاسو څنګه غواړئ ژباړه وګورئ:   
Pashto Gujarati لوبه وکړئ نور
موږ د سپورت پلورنځي په لټه کې یو. અમે રમતગમતની દુકાન શોધી રહ્યા છીએ. અમે રમતગમતની દુકાન શોધી રહ્યા છીએ. 1
v----s-yō vyavasāyō
موږ د قصاب پلورنځي په لټه کې یو. અમે કસાઈની દુકાન શોધી રહ્યા છીએ. અમે કસાઈની દુકાન શોધી રહ્યા છીએ. 1
v-avas-yō vyavasāyō
موږ د درملتون په لټه کې یو. અમે ફાર્મસી શોધી રહ્યા છીએ. અમે ફાર્મસી શોધી રહ્યા છીએ. 1
a------a-a-a--t--ī --k--a-śō-h------- ----. amē ramatagamatanī dukāna śōdhī rahyā chīē.
موږ غواړو فوټبال واخلو. અમે સોકર બોલ ખરીદવા માંગીએ છીએ. અમે સોકર બોલ ખરીદવા માંગીએ છીએ. 1
am- -a---a-a-atan- --k----śōd-- rahyā c-īē. amē ramatagamatanī dukāna śōdhī rahyā chīē.
موږ غواړو سلامي واخلو. અમે સલામી ખરીદવા માંગીએ છીએ. અમે સલામી ખરીદવા માંગીએ છીએ. 1
Amē -a--ī-ī -ukā----ōd-- ra-y---hī-. Amē kasāīnī dukāna śōdhī rahyā chīē.
موږ غواړو درمل واخلو. અમે દવાઓ ખરીદવા માંગીએ છીએ. અમે દવાઓ ખરીદવા માંગીએ છીએ. 1
Am- k---īnī -uk-n------- ----ā-chīē. Amē kasāīnī dukāna śōdhī rahyā chīē.
موږ د فوټبال لپاره د سپورت پلورنځي په لټه کې یو. અમે ફૂટબોલ ખરીદવા માટે સ્પોર્ટ્સ શોપ શોધી રહ્યા છીએ. અમે ફૂટબોલ ખરીદવા માટે સ્પોર્ટ્સ શોપ શોધી રહ્યા છીએ. 1
Amē p-ārm------d---r---- --īē. Amē phārmasī śōdhī rahyā chīē.
موږ د سالمي پیرودلو لپاره د قصاب پلورنځي په لټه کې یو. અમે સલામી ખરીદવા માટે કસાઈની દુકાન શોધી રહ્યા છીએ. અમે સલામી ખરીદવા માટે કસાઈની દુકાન શોધી રહ્યા છીએ. 1
A-- ph---a----ō-h- ---y---h-ē. Amē phārmasī śōdhī rahyā chīē.
موږ د درملو اخیستو لپاره د درملتون په لټه کې یو. અમે દવાઓ ખરીદવા માટે ફાર્મસી શોધી રહ્યા છીએ. અમે દવાઓ ખરીદવા માટે ફાર્મસી શોધી રહ્યા છીએ. 1
A----ōka-- b-la k-ar-d----māṅg---ch--. Amē sōkara bōla kharīdavā māṅgīē chīē.
زه د زیور په لټه کې یم. હું ઝવેરી શોધી રહ્યો છું. હું ઝવેરી શોધી રહ્યો છું. 1
Am---ōk--a---l- k-a-īd-vā m-ṅ--ē-c---. Amē sōkara bōla kharīdavā māṅgīē chīē.
زه د عکس پلورنځي په لټه کې یم. હું ફોટો શોપ શોધી રહ્યો છું. હું ફોટો શોપ શોધી રહ્યો છું. 1
A-- s----- kh--īdavā ---gī--c--ē. Amē salāmī kharīdavā māṅgīē chīē.
زه د پیسٹری پلورنځي په لټه کې یم. હું પેસ્ટ્રીની દુકાન શોધી રહ્યો છું. હું પેસ્ટ્રીની દુકાન શોધી રહ્યો છું. 1
Amē --l--- k----d-v- -ā-gīē chīē. Amē salāmī kharīdavā māṅgīē chīē.
زه ارادہ لرم چې یوه ګوته واخلم. કારણ કે હું વીંટી ખરીદવાનું વિચારી રહ્યો છું. કારણ કે હું વીંટી ખરીદવાનું વિચારી રહ્યો છું. 1
Am---avā--k-ar-d--ā --ṅ-ī--chīē. Amē davāō kharīdavā māṅgīē chīē.
زه د فلم اخیستلو اراده لرم. મારો એક ફિલ્મ ખરીદવાનો ઈરાદો છે. મારો એક ફિલ્મ ખરીદવાનો ઈરાદો છે. 1
Am- davā---harīdavā -ā---- --ī-. Amē davāō kharīdavā māṅgīē chīē.
زه پلان لرم چې کیک واخلم. હું કેક ખરીદવાનું વિચારી રહ્યો છું. હું કેક ખરીદવાનું વિચારી રહ્યો છું. 1
A-- ph-ṭab-la ------avā --ṭ- -pōrṭ-a --p--śōd-- ---yā ch--. Amē phūṭabōla kharīdavā māṭē spōrṭsa śōpa śōdhī rahyā chīē.
زه د سنار په لټه کې یم چې یوه ګوته واخلم. વીંટી ખરીદવા માટે હું ઝવેરી શોધી રહ્યો છું. વીંટી ખરીદવા માટે હું ઝવેરી શોધી રહ્યો છું. 1
Am- ph--abōla----rī-av- --ṭ- -p-rṭ---ś-p---ōd-----hy- c-īē. Amē phūṭabōla kharīdavā māṭē spōrṭsa śōpa śōdhī rahyā chīē.
زه د فلم اخیستلو لپاره د عکس پلورنځي په لټه کې یم. હું ફિલ્મ ખરીદવા માટે ફોટો શોપ શોધી રહ્યો છું. હું ફિલ્મ ખરીદવા માટે ફોટો શોપ શોધી રહ્યો છું. 1
A-ē s-l--ī k-a-ī--v--m--ē------nī-duk-----ōdhī---h-ā--hī-. Amē salāmī kharīdavā māṭē kasāīnī dukāna śōdhī rahyā chīē.
زه د کیک اخیستلو لپاره د پیسټری پلورنځي په لټه کې یم. હું કેક ખરીદવા માટે પેસ્ટ્રીની દુકાન શોધી રહ્યો છું. હું કેક ખરીદવા માટે પેસ્ટ્રીની દુકાન શોધી રહ્યો છું. 1
A-- -a-ā-ī-k-arīda-ā-māṭē--asā--ī du-ā-a-----ī ----- -h--. Amē salāmī kharīdavā māṭē kasāīnī dukāna śōdhī rahyā chīē.

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -