શબ્દભંડોળ

ક્રિયાવિશેષણ શીખો – Indonesian

cms/adverbs-webp/135100113.webp
selalu
Di sini selalu ada danau.
હંમેશા
અહીં હંમેશા એક તળાવ હતું.
cms/adverbs-webp/38720387.webp
ke bawah
Dia melompat ke bawah ke air.
નીચે
તે પાણીમાં નીચે કૂદી જાય છે.
cms/adverbs-webp/102260216.webp
besok
Tidak ada yang tahu apa yang akan terjadi besok.
કાલે
કોઈ જાણતો નથી કે કાલે શું થશે.
cms/adverbs-webp/7769745.webp
lagi
Dia menulis semuanya lagi.
ફરી
એ દરેક વાત ફરી લખે છે.
cms/adverbs-webp/172832880.webp
sangat
Anak itu sangat lapar.
અત્યંત
બાળક અત્યંત ભુખ્યો છે.
cms/adverbs-webp/71670258.webp
kemarin
Hujan lebat kemarin.
ગઇકાલે
ગઇકાલે ઘણી વારસાદ પડ્યો.
cms/adverbs-webp/174985671.webp
hampir
Tangki hampir kosong.
લગભગ
ટેંકી લગભગ ખાલી છે.
cms/adverbs-webp/177290747.webp
sering
Kita harus sering bertemu!
ઘણીવાર
આપણે એક બીજાને વધુ ઘણીવાર જોવું જોઈએ!
cms/adverbs-webp/118228277.webp
keluar
Dia ingin keluar dari penjara.
બહાર
તે જેલમાંથી બહાર જવા માંગે છે.
cms/adverbs-webp/93260151.webp
tidak pernah
Tidak pernah tidur dengan sepatu!
ક્યારેય
ક્યારેય જૂતા પહેરીને બેડમાં જવું નહીં!