Słownictwo
Naucz się przysłówków – gudżarati

કાલે
કોઈ જાણતો નથી કે કાલે શું થશે.
Kālē
kō‘ī jāṇatō nathī kē kālē śuṁ thaśē.
jutro
Nikt nie wie, co będzie jutro.

ફરી
એ દરેક વાત ફરી લખે છે.
Pharī
ē darēka vāta pharī lakhē chē.
znowu
On pisze wszystko znowu.

ઘણીવાર
આપણે એક બીજાને વધુ ઘણીવાર જોવું જોઈએ!
Ghaṇīvāra
āpaṇē ēka bījānē vadhu ghaṇīvāra jōvuṁ jō‘ī‘ē!
często
Powinniśmy częściej się widywać!

પાર
તેણે સ્કૂટરસાથે રસ્તુ પાર કરવું છે.
Pāra
tēṇē skūṭarasāthē rastu pāra karavuṁ chē.
przez
Ona chce przejechać przez ulicę na hulajnodze.

દરેક જગ્યા
પ્લાસ્ટિક દરેક જગ્યા છે.
Darēka jagyā
plāsṭika darēka jagyā chē.
wszędzie
Plastik jest wszędzie.

બહાર
તે પાણીમાંથી બહાર આવી રહી છે.
Bahāra
tē pāṇīmānthī bahāra āvī rahī chē.
na zewnątrz
Ona wychodzi z wody.

ઓછામાં ઓછો
ઓછામાં ઓછો, હેયરડ્રેસરનું ખર્ચ ઘણું ન હતું.
Ōchāmāṁ ōchō
ōchāmāṁ ōchō, hēyaraḍrēsaranuṁ kharca ghaṇuṁ na hatuṁ.
przynajmniej
Fryzjer nie kosztował dużo, przynajmniej.

ફક્ત
બેંચ પર ફક્ત એક માણસ બેસેલો છે.
Phakta
bēn̄ca para phakta ēka māṇasa bēsēlō chē.
tylko
Na ławce siedzi tylko jeden mężczyzna.

વધુ
તે હંમેશા વધુ કામ કર્યો છે.
Vadhu
tē hammēśā vadhu kāma karyō chē.
zbyt dużo
On zawsze pracował zbyt dużo.

પણ
તેમની પ્રિયસખી પણ નશેમાં છે.
Paṇa
tēmanī priyasakhī paṇa naśēmāṁ chē.
także
Jej dziewczyna jest także pijana.

કોઈક જગ્યા
ખરગોશ કોઈક જગ્યાએ છુપાયેલું છે.
Kō‘īka jagyā
kharagōśa kō‘īka jagyā‘ē chupāyēluṁ chē.
gdzieś
Królik gdzieś się schował.
